હરિયાણામાં પોલીસ અધિકારીની સરેઆમ હત્યા, બાઇકસવાર શૂટરોએ ગોળી મારી

હરિયાણામાં માફિયાઓનો ખૌફ વધતો જઈ રહ્યો છે, હરિયાણાના યમુનાનગરમાં એક પોલીસ કર્મચારીની તેના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હરિયાણાના યમુનાનગર ક્રાઈમ બ્રાન્ચમાં તૈનાત ASI સંજીવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીની તેમના ઘર પાસે જ હત્યા કરવામાં આવી હતી. તેઓ ફરવા જઈ રહ્યા હતા ત્યારે બાઇક … Continue reading હરિયાણામાં પોલીસ અધિકારીની સરેઆમ હત્યા, બાઇકસવાર શૂટરોએ ગોળી મારી