BSP નેતાની હત્યાના કેસમાં પોલીસે 10 ટીમ બનાવી, 8 શંકાસ્પદની ધરપકડ કરી

ચેન્નાઇઃ BSP પ્રદેશ અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ પોલીસે શરૂ કરી છે. આ માટે પોલીસની 10 વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ મામલે ચેન્નાઇ પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ મામલે ચેન્નાઇના પોલીસ કમિશનર સંદીપ રા રાઠોડે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા પછી, 2 … Continue reading BSP નેતાની હત્યાના કેસમાં પોલીસે 10 ટીમ બનાવી, 8 શંકાસ્પદની ધરપકડ કરી