એવું તે શું બન્યું કે કબ્રસ્તાનમાં દફનવેલા લાશને પોલીસે કાઢી બહાર….!

ભુવનેશ્વર: ઓડિશાના બેરહામપુરમાં હોસ્પિટલ દ્વારા મૃતકના અંગની ચોરી કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હકીકતે થોડા દિવસો પહેલા કાલાહાંડી જિલ્લામાં એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. દુર્ઘટના બાદ તેને કટકની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. જો કે હવે મૃતકના પુત્રના આરોપોને કારણે, વ્યક્તિના … Continue reading એવું તે શું બન્યું કે કબ્રસ્તાનમાં દફનવેલા લાશને પોલીસે કાઢી બહાર….!