કોલકાતા ડોક્ટર રેપ એન્ડ મર્ડર કેસઃ CM મમતા બેનરજીએ કર્યો મોટો ખુલાસો, કમિશનર મારી પાસે….

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ સોમવારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ગયા અઠવાડિયે કોલકાતા પોલીસ કમિશનર પોતે મારી પાસે આવ્યા હતા અને રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ દુર્ગા પૂજાનો સમય નજીક છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવી જોઈએ. તેથી મેં તેમને રોક્યા હતા. નોંધનીય છે કે આરજી … Continue reading કોલકાતા ડોક્ટર રેપ એન્ડ મર્ડર કેસઃ CM મમતા બેનરજીએ કર્યો મોટો ખુલાસો, કમિશનર મારી પાસે….