મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન

સુકમા: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નક્સલવાદીઓની મેલી મુરાદ પૂરી થાય તે પહેલા જ છત્તીસગઢના સુકમામાં પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. પોલીસે જિલ્લામાં સક્રિય બે નક્સલીઓને બાનમાં લીધા છે. પોલીસનું કહેવું છે કે આ નક્સલવાદીઓ પાંચ કિલો IED પ્લાન્ટ કરી રહ્યા હતા (Naxalites Plant IED). સર્ચ ઓપરેશન દરમિયાન તે ઝડપાઈ ગયો હતો. તેમનો … Continue reading મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન