PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ

નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પદ પર બેઠા ત્યારે અચાનક પાકિસ્તાન જઈ ચડ્યા હતા અને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરિફ સાથે તેમની વાયરલ તસવીરોએ સૌને ચોંકાવી દીધા હતા. હવે ફરી મોદી પાકિસ્તાન જશે, તેવા અહેવાલો આવી રહ્યા છે. આનું કારણ એ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે SCOના તમામ દેશના … Continue reading PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ