આજે વડા પ્રધાન મોદી લોકસભાને સંબોધિત કરશે, રાહુલ ગાંધીને વળતો જવાબ આપશે?

નવી દિલ્હી: ગઈ કાલે લોકસભા(Lok Sabha)માં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર, ભાજપ અને RSS પર પ્રહારો કર્યા હતા, તેમના ભાષણના એક દિવસ પછી આજે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi), 2જી જૂનના રોજ ગૃહમાં સંબોધન કરશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે વડા પ્રધાન મોદી તેમનો જવાબ આપશે. સંસદમાં તેમના ભાષણ પહેલાં, … Continue reading આજે વડા પ્રધાન મોદી લોકસભાને સંબોધિત કરશે, રાહુલ ગાંધીને વળતો જવાબ આપશે?