સ્પિરિચ્યુયલ બ્રેક બાદ PM મોદી On Work Mode, આજે કરશે 7 બેઠક

નવી દિલ્હી: બે દિવસના અધ્યાત્મિક વિશ્રામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi Meditation)એ પોતના કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરી દીધું છે. PM મોદી આજે રવિવારે તાબડતોબ 7 બેઠકો કરશે. ત્મેનની એક બેઠક તો 100 દિવસના એજેંડા પર અત્યાર સુધીની તૈયારીની સમિક્ષા કરશે. સાથે રેમલ ચક્રવાત અને હિટવેવથી પ્રભાવિત હાલતની પણ સમિક્ષા કરશે. … Continue reading સ્પિરિચ્યુયલ બ્રેક બાદ PM મોદી On Work Mode, આજે કરશે 7 બેઠક