Nalanda ધ્વંસને યાદ કરીને PM Modi એ કહ્યું, અગ્નિની જ્વાળા જ્ઞાનનો નાશ નથી કરી શકતી

પટના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)બિહારના રાજગીરમાં નાલંદા(Nalanda)યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ નાલંદાના ધ્વંસને પણ યાદ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે અગ્નિની જ્વાળા જ્ઞાનનો નાશ નથી કરી શકતી. નાલંદાએ સત્યનો ઉદઘોષ પીએમ મોદીએ કહ્યું, મને ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા 10 દિવસમાં નાલંદા આવવાનો અવસર મળ્યો છે. આને … Continue reading Nalanda ધ્વંસને યાદ કરીને PM Modi એ કહ્યું, અગ્નિની જ્વાળા જ્ઞાનનો નાશ નથી કરી શકતી