સરકારે ભંડાર ખોલ્યા, PM મુદ્રા લોન મર્યાદા બમણી, હવે 20 લાખ રૂપિયાની લોન મળશે

મોદી 3.0નું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન મોટી જાહેરાત કરી. આ પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે જોડાયેલ છે. આ સરકારી યોજના હેઠળ, મુદ્રા લોનની મર્યાદા વધારીને બમણી કરવામાં આવી છે. અગાઉ, આ યોજના હેઠળ, MSME ને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને … Continue reading સરકારે ભંડાર ખોલ્યા, PM મુદ્રા લોન મર્યાદા બમણી, હવે 20 લાખ રૂપિયાની લોન મળશે