PM Modi નો ઈસ્ટ એશિયા સમીટમાં જોવા મળ્યો પ્રભાવ, દુનિયાના દેશોને આપ્યો શાંતિનો સંદેશ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શુક્રવારે 19મી પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન યજમાન અને આગામી શિખર સંમેલનના યજમાન બાદ પૂર્વ એશિયા સમિટને સંબોધિત કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા તેઓ પ્રથમ નેતા હતા. આને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જેને આસિયાન દેશોમાં ભારતના વધતા પ્રભાવ તરીકે પણ … Continue reading PM Modi નો ઈસ્ટ એશિયા સમીટમાં જોવા મળ્યો પ્રભાવ, દુનિયાના દેશોને આપ્યો શાંતિનો સંદેશ