PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની(PM Modi US Visit)મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને ભેટ આપી હતી. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓને ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી. અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને આવી 578 … Continue reading PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ