ષડયંત્ર રચી રહ્યું છે I.N.D.I.A ગઠબંધન, જાણો ઉત્તર પ્રદેશમાં PM Modi શું બોલ્યા

લોકસભાની ચૂંટણીના સાતમો તબક્કો બાકી છે અને તેના માટે બધી પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણલોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના ઘોસી પહોંચ્યા હતા. અહીં તેમણે I.N.D.I.A ગઠબંધન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે I.N.D.I.A ગઠબંધન ઈચ્છે છે કે તમામ જ્ઞાતિઓ એકબીજામાં લડે… રાજપૂત, બ્રાહ્મણ, રાજભર, … Continue reading ષડયંત્ર રચી રહ્યું છે I.N.D.I.A ગઠબંધન, જાણો ઉત્તર પ્રદેશમાં PM Modi શું બોલ્યા