વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે

નવી દિલ્હી: મોદી સરકાર આધુનિક વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express train)થી દેશના મહત્વના શહેરોને જોડવાની યોજના સતત આગળ વધારી રહી છે. લોકો પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આરામદાયક અને સુવિધાપૂર્ણ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેને કારણે રેલ્વે મંત્રાલય (Railway Ministry) વંદે ભારત ટ્રેન સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે. એવામાં સરકાર 10 નવી … Continue reading વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે