PM Modi શ્રીનગરના દાલ લેક પર Yoga Dayની ઉજવણીમાં સામેલ થાય તેવી શક્યતા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધી રહી છે. જેમાં પ્રથમ વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો હતો. ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ(PM Modi)સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. આ દરમિયાન એવા સમાચાર છે કે પીએમ મોદી … Continue reading PM Modi શ્રીનગરના દાલ લેક પર Yoga Dayની ઉજવણીમાં સામેલ થાય તેવી શક્યતા