નવી દિલ્હી: ઓડિશાને વર્ષોથી પોતાનો ગઢ માનનારા નીતિન પટનાયકની પાર્ટીને કારમી હાર આપીને ભાજપે પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. આ સાથે જ પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી ગયું છે. હવે આ બંને રાજ્યોમાં 12 જૂને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ બંને રાજ્યોના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી … Continue reading આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 12 મીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ : મુખ્યમંત્રીના નામો હજુ સિક્રેટ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed