‘બંધારણ પ્રત્યે પ્રેમનો દાવો કરવાનો તમને કોઈ અધિકાર નથી’ વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને ફટકારી
નવી દિલ્હી: લોકસભા સત્રના પહેલા દિવસે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર સામે ઇન્ડિયા ગઠબંધન(INIDA Alliance)ના સાંસદોએ બંધારણની કોપી હાથમાં રાખીને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ કહ્યું કે જેમણે કટોકટી(Emergency) લાદી હતી તેમને બંધારણ પ્રત્યેના પ્રેમનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. ઇમરજન્સી લાગુ થયાની 49મી વર્ષગાંઠ … Continue reading ‘બંધારણ પ્રત્યે પ્રેમનો દાવો કરવાનો તમને કોઈ અધિકાર નથી’ વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને ફટકારી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed