PM Modiએ મીડિયા સંસ્થાને ઇંટરવ્યૂમાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરવા બાબતે આપ્યો જવાબ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા સંસ્થા સાથે ઇંટરવ્યૂ (pm narendra modi interview)આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર જવાબ આપ્યા હતા. તેમણે અહી મીડિયા અંગે તેના વિચારો જણાવ્યા હતા. જ્યારે મીડિયા સંસ્થા દ્વારા તેમને પ્રેસ કોન્ફરન્સ કરવા કે મીડિયાને ઇંટરવ્યૂ નહીં આપવા … Continue reading PM Modiએ મીડિયા સંસ્થાને ઇંટરવ્યૂમાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરવા બાબતે આપ્યો જવાબ