‘લોકોને એક જવાબદાર વિપક્ષની આશા છે…’ જાણો વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા શું કહ્યું

નવી દિલ્હી: દેશની 18મી લોકસભાના પ્રથમ સત્ર(Loksabha session)ની આજથી શરૂઆત થઇ ગઈ છે, લોકસભા સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન મોદી(PM Modi)એ સંસદ ભવન સંકુલમાં મીડિયાને સંબોધતા તમામ સાંસદોનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ સંસદના નવા બિલ્ડીંગમાં શપથ સમારોહનો ઉલ્લેખ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ આપણી સંસદીય લોકશાહી … Continue reading ‘લોકોને એક જવાબદાર વિપક્ષની આશા છે…’ જાણો વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા શું કહ્યું