હરિયાણાની રેલીમાં મોદી ગર્જયાઃ જમ્મુ-કાશ્મીરના મતદારોની કરી વાહવાહી ને કૉંગ્રેસને વખોડી…

ચંદીગઢઃ હરિયાણાની ચૂંટણીના પ્રચાર અર્થે સોનીપતમાં રેલી સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના મતદારોની વાહવાહી કરી છે જ્યારે Congressની ટીકા કરી છે. આ પણ વાંચો : ભાજપના જ વિધાનસભ્યએ આગ્રા પોલીસની પોલ ખોલી! કમિશનરેટને કહ્યા ‘કમિશન રેટ’ જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. … Continue reading હરિયાણાની રેલીમાં મોદી ગર્જયાઃ જમ્મુ-કાશ્મીરના મતદારોની કરી વાહવાહી ને કૉંગ્રેસને વખોડી…