PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો

લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ત્રીજી વાર કેન્દ્રમાં મોદીની NDA સરકાર બની છે. રવિવાર 09 જૂનના રોજ, નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેવાની હેટ્રિક કરી હતી અને ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરી કરી હતી. સોમવારે 10 જૂનના રોજ મોદી સરકારના મંત્રાલયોની પણ વહેંચણી કરવામાં આવી હતી. આ બધા … Continue reading PM Modi Oath Taking: મોદી અને નીતીશ કુમારમાંથી કોણે સૌથી વધુ વખત શપથ લીધા છે, જાણો