Narendra Modiના શપથ ગ્રહણ પૂર્વે દિલ્હીમાં કિલ્લેબંધી, સઘન સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી : દેશમાં ત્રીજી વાર એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi)સતત ત્રીજી વાર રવિવારે સાંજે વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હીમાં(Delhi) તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે . તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને નો-ફ્લાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં 9 અને 10 જૂનના રોજ દિલ્હીમાં કલમ … Continue reading Narendra Modiના શપથ ગ્રહણ પૂર્વે દિલ્હીમાં કિલ્લેબંધી, સઘન સુરક્ષા વ્યવસ્થા