Narendra Modi Oath: પીએમ મોદી સાથે 72 મંત્રીઓ લીધા શપથ, આ છે કેબિનેટના મહત્વના મંત્રીઓ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi Oath)રવિવારે ગઠબંધન સરકારના 72 પ્રધાનો સાથે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. જેમાં 30 કેબિનેટ પ્રધાનો,પાંચ સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્ય પ્રધાનોનો સમાવેશ થાય છે. આ વિભાગો પછીથી જાહેર કરવામાં આવશે. 73 વર્ષીય પીએમ મોદી(PM Modi)યુપીએના 10 વર્ષના શાસન બાદ 2014માં મોટી જીત બાદ વડાપ્રધાન બન્યા હતા … Continue reading Narendra Modi Oath: પીએમ મોદી સાથે 72 મંત્રીઓ લીધા શપથ, આ છે કેબિનેટના મહત્વના મંત્રીઓ