PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે

નવી દિલ્હી : પેરિસ ઓલમ્પિકનું સમાપન થઇ ચૂક્યું છે. જેમાં ભારતને કુલ 6 પદક જીત્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ પેરિસ ઓલમ્પિક 2024માં ભાગ લેનારા તમામ એથલીટ સાથે મુલાકાત કરશે. 15 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગે આ એથલીટને પીએમ મોદી મળશે. તેમજ ભારતીય ઓલમ્પિક ટીમના દરેક સભ્યને 15 ઓગસ્ટના … Continue reading PM Modi 15 ઓગસ્ટે પેરિસ ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતીય એથલીટો સાથે મુલાકાત કરશે