Arunachal Pradesh: PM Modi આજે સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે, દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અરુણાચલ પ્રદેશને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. જેમાં સૌથી મહત્વની યોજના છે સેલા ટનલ. સેલા ટનલ ચીન સરહદની ખૂબ નજીક છે અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટનલ ચીનની સરહદે આવેલા તવાંગ સુધી તમામ પ્રકારના હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. આટલી ઉંચાઈ પર બનેલી આ દુનિયાની સૌથી … Continue reading Arunachal Pradesh: PM Modi આજે સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે, દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ