PM મોદી પ. બંગાળના પ્રવાસે, CM મમતા સાથે કરી બેઠક, સભામાં તૃણમૂલ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કોલકાતા: કોલકાતાના રાજભવનમાં પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.(meeting between West Bengal Chief Minister Mamata Banerjee and Prime Minister Narendra Modi) આ બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી બહાર આવ્યા અને કહ્યું કે વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત પ્રોટોકોલ બેઠક હતી અને તે દરમિયાન કોઈ રાજકીય વાતચીત થઈ નથી. … Continue reading PM મોદી પ. બંગાળના પ્રવાસે, CM મમતા સાથે કરી બેઠક, સભામાં તૃણમૂલ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર