પિતા પણ દાવેદાર અને પુત્ર પણ, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે જ યુદ્ધ: હરિયાણામાં વડા પ્રધાન મોદીની આકરી ટીકા…

હિસાર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે હિસારમાં જનસભાને સંબોધતાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની આંતરિક લડાઈનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ બનવાની લડાઈ છે. પિતા પણ દાવેદાર છે અને પુત્ર પણ દાવેદાર છે. બંને સાથે મળીને બાકીના લોકોને સંભાળવામાં વ્યસ્ત છે. આ પણ વાંચો … Continue reading પિતા પણ દાવેદાર અને પુત્ર પણ, કોંગ્રેસમાં મુખ્ય પ્રધાનપદ માટે જ યુદ્ધ: હરિયાણામાં વડા પ્રધાન મોદીની આકરી ટીકા…