રાજ કપૂર ,મિથુન-દા અને સર પે લાલ ટોપી રૂસીને યાદ કરી PM Modiએ ભારત-રશિયા મિત્રતાને વર્ણવી

નવી દિલ્હી: બે દિવસની સત્તાવાર મુલાકાતે સોમવારે રશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આજે ​​મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં હિન્દી સિનેમાના પ્રખ્યાત કલાકારો રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ કલાકારોએ દેશને મજબૂત બનાવ્યો છે. ભારત અને રશિયા વચ્ચે મિત્રતા થઈ છે. પીએમ મોદીએ કહ્યું, હું ભારત અને રશિયા વચ્ચેના … Continue reading રાજ કપૂર ,મિથુન-દા અને સર પે લાલ ટોપી રૂસીને યાદ કરી PM Modiએ ભારત-રશિયા મિત્રતાને વર્ણવી