મોદીએ પોતાના 98 મિનિટના ભાષણથી બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચી પરથી 98 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું મોદીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ સરેરાશ 82 મિનિટનું હોય છે – જે ભારતના ઈતિહાસમાં કોઈપણ અન્ય વડાપ્રધાન કરતાં લાંબુ છે. ગુરુવાર પહેલાંનું તેમનું સૌથી લાંબુ સ્વતંત્રતા દિવસનું ભાષણ 2016માં 96 મિનિટનું હતું, જ્યારે તેમનું સૌથી નાનું ભાષણ 2017માં … Continue reading મોદીએ પોતાના 98 મિનિટના ભાષણથી બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા.