OM Birla ને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, રાહુલ ગાંધીએ બંધારણ યાદ અપાવી કહી આ વાત

નવી દિલ્હી : ઓમ બિરલા(OM Birla)ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે. તેઓ ધ્વનિ મતથી સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને વિપક્ષના ઉમેદવાર કે. સુરેશનો પરાજય થયો હતો. જીત બાદ ઓમ બિરલાને અધ્યક્ષની ખુરશી પર બેસાડવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે તમારી સ્મિત દિલાસો આપે છે.17મી લોકસભામાં લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા તેમણે … Continue reading OM Birla ને પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા, રાહુલ ગાંધીએ બંધારણ યાદ અપાવી કહી આ વાત