PM Modi Birthday: ગરીબીમાં જન્મ્યા, ચા વેચીને કર્યો અભ્યાસ, દુર્લભ તસવીરોમાં જુઓ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સફર

નવી દિલ્હી: દેશમાં વર્ષ 2014માં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો દરેકના હૃદયમાં મોદી લહેર દોડી રહી હતી. દરેકના મુખ પર મોદી-મોદીના નારા હતા. ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 17મી સપ્ટેમ્બર આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદીનું (PM Modi Birthday)જીવન તેમની દુર્લભ તસવીરો દ્વારા જાણીએ.. 01ગુજરાતના વડનગરમાં જન્મ … Continue reading PM Modi Birthday: ગરીબીમાં જન્મ્યા, ચા વેચીને કર્યો અભ્યાસ, દુર્લભ તસવીરોમાં જુઓ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સફર