PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દેશવાસીઓને હિન્દુ નવા વર્ષ, ગુડી પાડવા, ઉગાડી, ચૈત્ર નવરાત્રિ સહિત અનેક તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે દેશભરના મારા પરિવારના સભ્યોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે આ નવું વર્ષ … Continue reading PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના