ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ખાતાઓની ફાળવણી કરી પીએમ મોદીએ આપ્યો સ્પષ્ટ સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારની રચના થઈ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAને 293 બેઠકો મળી હતી. 2014 અને 2019માં સતત બે ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવનાર ભાજપ આ વખતે તેના સાથી પક્ષો પર નિર્ભર છે. આવી સ્થિતિમાં સરકારનું ચિત્ર શું હશે, મોદી સરકારની કામગીરીની રીત શું … Continue reading ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ખાતાઓની ફાળવણી કરી પીએમ મોદીએ આપ્યો સ્પષ્ટ સંદેશ