નવમી વખત અમેરિકાની મુલાકાત લેશે પીએમ મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે,એવી વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જવાના છે. પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે તેઓ નવમી વાર અમેરિકાની મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલય (MEA) એ માહિતી આપી … Continue reading નવમી વખત અમેરિકાની મુલાકાત લેશે પીએમ મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે