આનંદો, આ રૂટ પર દિવાળી પહેલાં બે Vandebharat Express દોડાવવાની યોજના…

વંદે ભારત એક્સપ્રેસ (Vandebharat Express)એ ભારતીય રેલવે (Indian Railway)ની પ્રીમિયમ ટ્રેનમાંથી એક છે અને પ્રવાસીઓમાં આ ટ્રેન દિવસે દિવસે વધુ લોકપ્રિય થઈ રહી છે. હવે દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને બે વધુ વંદેભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે. પ્રયાગરાગજથી સહારનપુર અને આગ્રા માટે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. પહેલી જુલાઈથી લાગુ થનારા નવા ટાઈમ … Continue reading આનંદો, આ રૂટ પર દિવાળી પહેલાં બે Vandebharat Express દોડાવવાની યોજના…