Bageshwar Dham જઇ રહેલા શ્રદ્ધાળુઓને નડયો અકસ્માત, 7 ના મોત
છતરપુર: મધ્યપ્રદેશના છતરપુરમાં મંગળવારે એક ખૂબ જ દર્દનાક અકસ્માત થયો. બાગેશ્વર ધામ(Bageshwar Dham)જઈ રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રીક્ષા ઉભી રહેલી ટ્રક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા તમામ ઉત્તર પ્રદેશના … Continue reading Bageshwar Dham જઇ રહેલા શ્રદ્ધાળુઓને નડયો અકસ્માત, 7 ના મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed