રાજસ્થાનના ફલૌદીમાં તાપમાન 50 ડિગ્રી અને 37 શહેરોમાં 45 ડિગ્રીને પાર, જાણો આગામી દિવસોનું Heat Alert

New Delhi : ભારતના મોટાભાગના રાજ્યો હાલ તીવ્ર ગરમીનો(Heat Alert) સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના (IMD)જણાવ્યા અનુસાર દેશના લગભગ 37 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આટલી તીવ્ર ગરમી વચ્ચે ઘણા રાજ્યોમાં વીજ કાપની ફરિયાદો પણ સામે આવી રહી છે. કાળઝાળ ગરમીને કારણે, મહારાષ્ટ્રના અકોલામાં વહીવટીતંત્રે 31 મે સુધી કલમ 144 … Continue reading રાજસ્થાનના ફલૌદીમાં તાપમાન 50 ડિગ્રી અને 37 શહેરોમાં 45 ડિગ્રીને પાર, જાણો આગામી દિવસોનું Heat Alert