વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો મુંબઇના ભાવ

હંમેશની જેમ, આજે એટલે કે બુધવાર, 5 જૂન, 2024 ના રોજ દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો કેટલાક સ્થળે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. તેથી જો તમે તમારા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરવા જઈ રહ્યા છો, તો … Continue reading વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો મુંબઇના ભાવ