GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત “પેટ્રોલ-ડીઝલને GST દાયરામા લેવાશે”

નવી દિલ્હી: આજે શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 53મી GST કાઉન્સિલની બેઠકની (GST Council Meeting) અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય નાણાંમંત્રીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. ખૂબજ લાંબા સમયથી જેની માંગ વેપારી વર્ગ કરી રહ્યો છે તે GSTના માળખાને સરળ બનાવવા પર વધુ ભાર મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કેટલીક બાબતોને GSTના … Continue reading GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત “પેટ્રોલ-ડીઝલને GST દાયરામા લેવાશે”