કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, ઘણા રાજ્યોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર

નવી દિલ્હીઃ વર્ષનો ત્રીજો મહિનો માર્ચ હજુ પૂરો થયો નથી પરંતુ દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. અચાનક તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ થાય છે અને બપોરે પંખા વગર રહેવું અશક્ય બન્યું છે. માર્ચમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જૂન સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પારો … Continue reading કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, ઘણા રાજ્યોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર