તિરુપતિ મંદિરમાં પ્રાયશ્ચિત મુદ્દે ટ્રોલ થઇ રહ્યા છે ડે. સીએમ પવન કલ્યાણ

અભિનેતામાંથી ડેપ્યુટી સીએમ બનેલા પવન કલ્યાણ તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ બાદ ફરી ચર્ચામાં છે. આ દિવસોમાં પવન કલ્યાણનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો કહી રહ્યા છે કે ભગવાન તેમને તેમના કર્મોનું ફળ આપી રહ્યા છે. આપણે આ બાબત વિસ્તારથી જાણીએ.આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં YSRCP શાસન દરમિયાન તિરુપતિ … Continue reading તિરુપતિ મંદિરમાં પ્રાયશ્ચિત મુદ્દે ટ્રોલ થઇ રહ્યા છે ડે. સીએમ પવન કલ્યાણ