Patanjali Products: પતંજલિ આયુર્વેદ સામે કડક કાર્યવાહી, ઉત્તરાખંડ સરકારે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: ભ્રામક જાહેરાતોના મામલામાં સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ફટકાર બાદ પતંજલિ આયુવેદ(Patanjali Ayurved)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડ સરકાર(Uttarakhand Governmnet)એ પતંજલિ આયુર્વેદિક ફાર્મા કંપનીની 14 દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. ઉત્તરાખંડ સરકારના ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્રોડક્ટ્સમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો વ્યાપકપણે ઉપયોગ … Continue reading Patanjali Products: પતંજલિ આયુર્વેદ સામે કડક કાર્યવાહી, ઉત્તરાખંડ સરકારે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો