WATCH: indigo પાયલટે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી તો…

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો હતો કારણ કે તેની ફ્લાઈટ મોડી થઈ હતી. આ દરમિયાન પેસેન્જરે કહ્યું, ‘તમારે પ્લેન ચલાવવું હોય તો ચલાવો, નહીંતર … Continue reading WATCH: indigo પાયલટે ફ્લાઈટમાં વિલંબની જાહેરાત કરી તો…