NEET મુદ્દે મમતા બેનર્જીએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું રાજ્યને આપો પરીક્ષા લેવાનો અધિકાર

નવી દિલ્હી : દેશભરમાં નીટ(NEET)પરીક્ષામાં ગેરરીતિ અને પેપરલીકને લઈને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi)પત્ર લખીને નીટ(NEET)પરીક્ષા નાબૂદ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને પોતાની પરીક્ષા લેવાનો અધિકાર હોવો જોઈએ. અગાઉ આ સિસ્ટમ હતી. પરંતુ તેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. … Continue reading NEET મુદ્દે મમતા બેનર્જીએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું રાજ્યને આપો પરીક્ષા લેવાનો અધિકાર