Parliament Monsoon Session: પીએમ મોદીએ કહ્યું ગત સત્રમાં વિપક્ષે લોકતંત્રનું ગળું દબાયું, દેશ સકારાત્મક સત્રની આશા સેવી રહ્યો છે

નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર(Parliament Monsoon Session)પૂર્વે પીએમ મોદીએ સંબોધન કર્યું અને વિપક્ષી પાર્ટીઓને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપી. પીએમ મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટનો પણ ઉલ્લેખ કર્યો છે.સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ સંસદની બહાર રાષ્ટ્રને … Continue reading Parliament Monsoon Session: પીએમ મોદીએ કહ્યું ગત સત્રમાં વિપક્ષે લોકતંત્રનું ગળું દબાયું, દેશ સકારાત્મક સત્રની આશા સેવી રહ્યો છે