‘અતિ આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે’ મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું

લખનઉ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Loksabha election)માં ઉત્તર પ્રદેશમાં ભાજપની પીછેહઠ બાદ પહેલીવાર લખનઉમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 2024ની ચૂંટણીના પરિણામો અંગે કહ્યું કે અતિવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે. લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વર્કિંગ કમિટીની બેઠકમાં યોગીએ તમામને અભિનંદન આપીને ભાષણની શરૂઆત કરી હતી. મુખ્ય … Continue reading ‘અતિ આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે’ મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું