લોકસભામા વિપક્ષનો હંગામો, Rahul Gandhi એ કહ્યું પહેલા NEET પેપર લીક મુદ્દે ચર્ચા જરૂરી

નવી દિલ્હી : દેશભરના નીટ(NEET)પેપર લીકને લઇને વિપક્ષ દેખાવો કરી રહ્યું છે. તેવા સમયે આજે લોકસભામાં પણ નીટ (NEET)પેપર લીક પર ચર્ચા માટે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમના વિષય પર બોલવા માટે ઉભા થયા, પરંતુ આ દરમિયાન વિપક્ષના સાંસદોએ સતત NEET પર ચર્ચાની માંગ કરી અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. વિપક્ષના … Continue reading લોકસભામા વિપક્ષનો હંગામો, Rahul Gandhi એ કહ્યું પહેલા NEET પેપર લીક મુદ્દે ચર્ચા જરૂરી