Parliament માં વિપક્ષનો હોબાળો, કહ્યું ખુરશી બચાવો બજેટ

નવી દિલ્હી : મોદી સરકાર 3. 0 ના પ્રથમ બજેટને મંગળવારે સંસદમાં(Parliament) રજૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન વિપક્ષો બજેટમાં રાજ્યો સાથે કથિત ભેદભાવના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને પ્રશ્નકાળમાં વિક્ષેપ ન કરવાની અપીલ કરી છે. ‘મોદી સરકાર … Continue reading Parliament માં વિપક્ષનો હોબાળો, કહ્યું ખુરશી બચાવો બજેટ