Union Budget 2024: “બજેટ દેશની પ્રગતિનું નહિ, મોદી સરકાર બચાવવાનું, ખુરશી બચાવો બજેટ…” બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના બજેટને લઈને વિપક્ષે આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ તેને ‘ખુરશી બચાવો’ તરીકે ગણાવ્યું, જ્યારે અખિલેશ યાદવે ખેડૂતો અને યુવાનો માટે રોજગાર માટે નક્કર જોગવાઈઓના અભાવ પર પ્રશ્નો ઉઠાવ્યા. કલ્યાણ બેનર્જીએ તેને ‘એનડીએ બચાવો’ બજેટ ગણાવ્યું અને કહ્યું કે જેમાં બંગાળ માટે કંઈ નથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં મોદી … Continue reading Union Budget 2024: “બજેટ દેશની પ્રગતિનું નહિ, મોદી સરકાર બચાવવાનું, ખુરશી બચાવો બજેટ…” બજેટ પર વિપક્ષની પ્રતિક્રિયા