લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર કોર્ટની અંતિમ મુદત
નવી દિલ્હી: વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું હતું. આને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરવા માટે હાઈ કોર્ટે વિપક્ષી ગઠબંધન પાસે જવાબ માગ્યો હતો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ ન આવતાં આખરે દિલ્હી હાઈ કોર્ટે વિપક્ષી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને કહ્યું છે કે આ … Continue reading લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર કોર્ટની અંતિમ મુદત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed